ચોપડીજે બારે મેં

"આંજી કીડની ભચાયો" હી કીડની જે બારેમેં કરછીભાસામેં સેલી સમજણજી પાંજી પેલી ચોપડી આય .

ડો.સંજય પંડ્યા જુકો કીડની નિષ્ણાંત તરીકેજે ૨૫ વરે જે અનુભવ પોય હી ચોપડી ( ને વેબસાઈટ ) તૈયાર કેંઓ અયો - હીનમેં કીડની જે ધરધી ને કીડનીજી જાણકારી મેળવેલા મગધલ મીણીકે. કીડનીજે ધરધની મુંજાઈધલ મણીં સવાલે જો જવાબ મીલેતો .

કીડની જે ધરધજો પ્રમાણ બોરોજ ઝપાટે સે વ ધંધો વનેતોને કીડની નીપટ ફટી વિને તેર હરું ભરું ડાયાલીસિસ ને કીડની ભધલાયજી અધરી ને બોરી ખર્ચાળ સારવાર કેણી પેતી અતરેલા કીડની ની ધરધ થીંધે અટકાયેલાને ઇનજી વેલી સારસંભાળ ગિની કીડની ફિટધી ભયાયજો હિકડો બોરોજ ખાસો ઉપાય આય

"આંજી કીડની ભચાયો" હી હેરજે સમયમેં કીડની જે ધરઘ કે ધ્યાન મેં ગિની હીનજી ઉપયોગી માહિતી સરળ પાંજી ભાસા મેં મિલે એડી હી પેલીવેલી ને હિકડીજ ચોપડી આય . કરછી ભાસાજી હી ચોપડી ને વેબસાઈટ કરછ ને ધુનીયાભર મેં રોંધલ કરછી એ હે પઢંજીજ ભાસા મેં કીડની જે બારે મેં સમજણ પૂરી પાડેજી મુરાધ પૂરી કરેતી.

ચોપડીજે બારે મેં

"આંજી કીડની ભચાયો"
Year of Publication :2013
Author :ડો. સંજય પંડ્યા, ડો. જીતેન્દ્ર ભાનુશાળી, ડો. જયંતી પિડૉંરીયા
wikipedia
Indian Society of Nephrology
nkf
Kidney India
http://nefros.net
magyar nephrological tarsasag