Read Online in gujarati
Table of Content
અનુક્રમ
કિડની પ્રાથમિક માહિતી

તબીબી શબ્દો અને ટૂંકા અક્ષરોની સમજ

તબીબી શબ્દો અને ટૂંકા અક્ષરોની સમજ

એ.સી.ઈ.આઈ. : એંજિયોટેન્સિન કન્વરટિંગ એન્ઝાઈમ ઈનહિબિટર્સ
એ.આર.બી. : એન્જિઓટેન્સીન રીસેપ્ટર બ્લોકર
એ.આર.એફ. : એક્યુટ રીનલ(કિડની) ફેલ્યર
એ.વી.ફિસ્ચ્યુલા : આરટેરિયો વિનસ ફિસ્ચ્યુલા
બી.પી.એચ. : બીનાઈન પ્રોસ્ટેટીક હાઈપરટ્રોફી
સી.એ.પી.ડી. : કન્ટીન્યુઅસ એમ્બ્યુલેટરી પેરિટોનિયલ ડાયાલિસિસ
સી.સી.પી.ડી. : કન્ટીન્યુઅસ સાયકલીક પેરિટોનિયલ ડાયાલિસિસ
સી.આર.એફ. : ક્રોનિક રીનલ(કિડની) ફેલ્યર
એચ.ડી. : હિમોડાયાલિસિસ
આઈ.ડી.ડી.એમ. : ઈન્સ્યુલીન ડિપેન્ડન્ટ ડાયાલિસિસ મલાઈટસ
આઈ.જે.વી. : ઈન્ટરનલ જુગુલર વેઈન.
આઈ.પી.ડી. : ઈન્ટરમીટન્ટ પેરિટોનિયલ ડાયાલિસિસ
આઈ.વી.પી. : ઈન્ટ્રાવિનસ પાઈલોગ્રાફી
એમ.સી.યુ. : મિક્ચ્યુરેટિંગ સિસ્ટો યુરેથોગ્રામ
એન.આઈ.ડી.ડી.એમ. : નોન ઈન્સ્યુલીન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મલાઈટસ
પી.સી.ઈન.એલ. : પર્ક્યુટેનસનેફ્રોલિથોટોમી
પી.ડી. : પેરિટોનિયલ ડાયાલિસિસ
પી.કે.ડી. : પોલિસિસ્ટીક કિડની ડિસીઝ
પી.એસ.એ. : પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજન
ટી.બી. : ટ્યુબરક્યુલોસીસ.
ટી.યુ.આર.પી. : ટ્રાન્સયુરેથ્રલ રિલેકશન ઓફ પ્રોસ્ટેટ.
યુ.ટી.આઈ : યુરિનરી ટ્રેકટ ઈન્ફેકશન
વી.સી.યુ.જી. : વોઈડીંગ સિસ્ટોયુરેથ્રોગ્રામ
વી.યુ.આર. : વસાઈકો યુરેટરિક રેફ્લક્સ