તબીબી શબ્દો અને ટૂંકા અક્ષરોની સમજ
તબીબી શબ્દો અને ટૂંકા અક્ષરોની સમજ
એ.સી.ઈ.આઈ. |
: |
એંજિયોટેન્સિન કન્વરટિંગ એન્ઝાઈમ ઈનહિબિટર્સ |
એ.આર.બી. |
: |
એન્જિઓટેન્સીન રીસેપ્ટર બ્લોકર |
એ.આર.એફ. |
: |
એક્યુટ રીનલ(કિડની) ફેલ્યર |
એ.વી.ફિસ્ચ્યુલા |
: |
આરટેરિયો વિનસ ફિસ્ચ્યુલા |
બી.પી.એચ. |
: |
બીનાઈન પ્રોસ્ટેટીક હાઈપરટ્રોફી |
સી.એ.પી.ડી. |
: |
કન્ટીન્યુઅસ એમ્બ્યુલેટરી પેરિટોનિયલ ડાયાલિસિસ |
સી.સી.પી.ડી. |
: |
કન્ટીન્યુઅસ સાયકલીક પેરિટોનિયલ ડાયાલિસિસ |
સી.આર.એફ. |
: |
ક્રોનિક રીનલ(કિડની) ફેલ્યર |
એચ.ડી. |
: |
હિમોડાયાલિસિસ |
આઈ.ડી.ડી.એમ. |
: |
ઈન્સ્યુલીન ડિપેન્ડન્ટ ડાયાલિસિસ મલાઈટસ |
આઈ.જે.વી. |
: |
ઈન્ટરનલ જુગુલર વેઈન. |
આઈ.પી.ડી. |
: |
ઈન્ટરમીટન્ટ પેરિટોનિયલ ડાયાલિસિસ |
આઈ.વી.પી. |
: |
ઈન્ટ્રાવિનસ પાઈલોગ્રાફી |
એમ.સી.યુ. |
: |
મિક્ચ્યુરેટિંગ સિસ્ટો યુરેથોગ્રામ |
એન.આઈ.ડી.ડી.એમ. |
: |
નોન ઈન્સ્યુલીન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મલાઈટસ |
પી.સી.ઈન.એલ. |
: |
પર્ક્યુટેનસનેફ્રોલિથોટોમી |
પી.ડી. |
: |
પેરિટોનિયલ ડાયાલિસિસ |
પી.કે.ડી. |
: |
પોલિસિસ્ટીક કિડની ડિસીઝ |
પી.એસ.એ. |
: |
પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજન |
ટી.બી. |
: |
ટ્યુબરક્યુલોસીસ. |
ટી.યુ.આર.પી. |
: |
ટ્રાન્સયુરેથ્રલ રિલેકશન ઓફ પ્રોસ્ટેટ. |
યુ.ટી.આઈ |
: |
યુરિનરી ટ્રેકટ ઈન્ફેકશન |
વી.સી.યુ.જી. |
: |
વોઈડીંગ સિસ્ટોયુરેથ્રોગ્રામ |
વી.યુ.આર. |
: |
વસાઈકો યુરેટરિક રેફ્લક્સ |