Read Online in gujarati
Table of Content
અનુક્રમ
કિડની પ્રાથમિક માહિતી
ખોરાક વિશે ખાસ ઉપયોગી માહિતીઓ

ડૉ. સંજય પંડ્યાનું લોકપ્રિય પુસ્તક "તમારી કિડની બચાવો" વેબસાઈટ દ્વારા તમને આપશે...

Gujarati Kidney Book
  • કિડની વિશે સરળ ભાષામાં વિનામૂલ્યે સંપૂર્ણ માહિતી
  • કિડની તંદુરસ્ત રાખવા માટેના સોનેરી સૂચનો
  • કિડની બગડતી અટકાવવા માટે જરૂરી કાળજી વિશેની વિગતવાર ચર્ચા
  • કિડનીના રોગ વિશેની ગેરસમજ દૂર કરતી અવનવી જાણકારી
  • ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની સારવાર વિશે માહિતી અને માર્ગદર્શન
  • કિડનીના દર્દીઓ માટે ખોરાક માં આયોજન માટે જરૂરી પરેજી અને પસંદગી માટેની વિગતવાર માહિતી
 
Download 200+ paged book “Save Your Kidneys” for Free in gujarati language